બ્રહ્મક્ષત્રિય સમાજનું ગૌરવ સ્મિત મચ્છર વિમાનને કેશ થતા અટકાવ્યું એક ગુજરાતી પાયલટે
દુબઈ-તેલ અવીવની ફલાઈટમાં વિમાન કેશ થતા બચાવવામાં ગુજરાતી મૂળના પાચલટ એવા સ્મિત મચ્છરની ભૂમિકા સામે આવી છે. સંકટની ઘડીમાં તેમની કામગીરીની ચર્ચા સાથે બ્રહ્મક્ષત્રિય સમાજ સહિત ગુજરાતીઓમાં ગૌરવની લાગણી!
ગુજરાતી છે સાહેબ... હિંમત અને કૌશલ્યની ઓળખ!
ગુજરાતી છે સાહેબ... હિંમત અને કૌશલ્યની ઓળખ!



