Explore the samaj

HomeBack to the community NukhFind your nukh GotraFind your gotra BusinessCommunity businesses HostelsStay and study MatrimonyFind a match EventsCommunity gatherings HistoryOur community roots TempleHinglaj Mataji JobsCommunity opportunities News & blogsNews and stories FeedbackShare your suggestions EulaTerms and privacy
LoginRegister
Back to stories
BLOG🕒 11:35 AM⏱ 1 min read

જ્ઞાતી ગૌરવ જામનગર ના યુવા જીગર રાજેશભાઈ ભેડા

*જ્ઞાતી ગૌરવ*જામનગર ના યુવા જીગર રાજેશભાઈ ભેડા તેઓ એ તાજેતર માં યોજાયેલ  ગુજરાત રોબોફેસ્ટ 5.0 માં   જામનગર ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ વતી પાર્ટીસીપેટ કરેલ અને તેમની ટીમ સાથે મળી પોતાના ઉત્કૃષ્ટ ટેલેન્ટ અને ક્રિએશન દ્વારા સ્પર્ધા મા બીજો નંબર મેળવી પરિવાર તથા જ્ઞાતી નું ગૌરવ વધાર્યું છે શ્રી બ્રહ્મક્ષત્રિય સમાજ પરિવાર તરફથી જીગરભાઈ ને ખુબ ખુબ અભિનંદન સહ ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક 🎊🎉👍🏻
*ગત વર્ષે પણ જીગર ભાઈ અને તેમની ટીમ એ ગુજરાત રોબોફેસ્ટ 4.0માં પાર્ટીસીપેટ કરેલ અને પ્રથમ નંબર મેળવેલ

More stories

View all →