શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ નવી વાડી માટેની જગ્યા ૧ એકર ખરીદીના સોદાને અંતિમ સ્વરૂપ આપેલ છે.
શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચ - સંગઠન એજ શકિત સેવા એજ ભકિત
શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ હોદેદારો શ્રી, કારોબારી સભ્યોશ્રી તથા જ્ઞાતિજનો સૌને જયશ્રી કૃષ્ણ આપ સૌને આનંદ સાથે જણાવવાનું કે તા. ૧૦-૦૯-૨૫, બુધવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે જ્ઞાતિની નવી વાડી માટેની જગ્યા ૧ એકર ખરીદીના સોદાને અંતિમ સ્વરૂપ આપેલ છે. આજ રોજ વાડી માટે ટોકન આપવામાં આવેલ છે. નવી વાડી માટેની જગ્યા નું એડ્રેસ મારવાડી કોલેજ ની બાજુમાં, મોરબી રોડ, ગવરીદળ, રાજકોટ. ભુમી
દાતા: જીતેન્દ્રભાઇ મુકતીલાલ દુબલ (હાથી મસાલા)
લી. અલ્પેશ શશીકાંતભાઇ વલેરા શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ - પ્રમુખ