COMMUNITY EVENT
બાય બાય નવરાત્રી દાંડિયા રાસ
ભાવસાર જ્ઞાતિની વાડી ચંપક નગર, ૬ સંતકબીર રોડ રાજકોટ
Event information
Past event- Date
- Time
- 5:00 PM (Asia/Kolkata)
- Entry fee
- ₹100
THE OCCASION
About this event
શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ આયોજીત
બાય બાય નવરાત્રી દાંડિયા રાસ
બ્રહ્મક્ષત્રિય સમાજના દરેક બહેનો ભાગ લઈ શકશે
સભ્ય માટે ૧૦૦ ફી | ગેસ્ટ માટે ૧૫૦ ફી
ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં જે આવવાનું છે
તારીખ ૧૬/૧૦/૨૦૨૪ (બુધવાર) - સાંજે ૬ થી ૧૦
ભાવસાર જ્ઞાતિની વાડી ચંપક નગર,
૬ સંતકબીર રોડ રાજકોટ. (નાસ્તો તથા કોલ્ડ્રિંક્સ)
પાસ માટે ગણેશ કૉમ્પ્લેક્સસ 1St ફ્લોર,
પેડક રોડ સાંજે ૫ થી ૭ | સોમવાર
પ્રમુખ: ઉષાબેન સોનેજી ૯૩૭૬૮ ૦૧૫૭૫
ઉપપ્રમુખ: સોનીબેન જે જોગી
