COMMUNITY EVENT
દશેરા નિમિતે મિઠાઇ વિતરણનું આયોજન
શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ વાડી - જેતપુર
Event information
Past event- Date
- Time
- 4:00 PM (Asia/Kolkata)
THE OCCASION
About this event
શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ-જેતપુર શુભ દશેરા
દશેરા નિમિતે મિઠાઇ વિતરણનું આયોજન
૧. સ્પે. ડ્રાયફ્રુટ ઘારી રૂ।. ૩૫૦/- ૫૦૦ ગ્રામ.
૨. સ્પે. કાજુનો મેસુબ રૂ।. ૩૫૦/- ૫૦૦ ગ્રામ.
3. ડ્રાયફ્રુટ હલવો રૂ।. ૨૨૦/- ૫૦૦ ગ્રામ.
૪. ડ્રાયફ્રુટ બુંદી લાડુ રૂ।. ૨૨૦/- ૫૦૦ ગ્રામ.
પ. મોહનથાળ રૂ।. ૨૦૦/- ૫૦૦ ગ્રામ.
૬. ટોપરા પાક રૂ।. ૨૦૦/- ૫૦૦ ગ્રામ.
૭. ગુલાબ જાંબુ રૂ।. ૧૬૦/- ૫૦૦ ગ્રામ.
८. મીકસ મીઠાઇ રૂ।. ૨૦૦/- ૫૦૦ ગ્રામ (ડ્રાયફ્રુટ બુંદીના લાડુ, હલવો, મોહનથાળ, ટોપરાપાક, જાંબુ).
૯. જામનગરી ચવાણું રૂ।. ૧૨૦/- ૫૦૦ ગ્રામ.
(૧) ઓર્ડર નોંધાવવાની તારીખ : ૨-૧૦-૨૦૨૪ થી ૬-૧૦–૨૦૨૪ સુધી. સાંજે ૫ થી ૭ આપણી વાડીએ.
(૨) નોંધાવેલ મીઠાઇ લઇ જવાની તા. ૧૧-૧૦-૨૦૨૪ શુક્રવારે સાંજે ૪ થી ૮ આપણી વાડીએથી.
(૩) ઓર્ડર સાથે એડવાન્સ પેમેન્ટ આપવાનું રહેશે.
માહિતી માટે
દિપક જગડ : મો. ૯૪૨૭૫ ૬૨૪૨૯
મનોજ બોસમીયા : મો. ૭૯૮૪૩ ૦૮૪૬૫
